સુરેન્દ્રનગરના વસ્તડીનો બ્રિજ 3 વર્ષથી તૂટેલો છતાં રિપેર કરાતો નથી

surendra nagar vastadi bridge

સુરેન્દ્રનગરના વસ્તડીમાં બ્રિજ તૂટી પડ્યો હોવાથી 40 ગામોના લોકોને હેરાનગતિ. લોકો તંત્રને રજૂઆત કરી લોકો થાક્યા છે. જીવના જોખમે ભોગાવો નદી પસાર કરે છે.