છઠ પૂજા દરમિયાન 83 લોકોના ડૂબી જવાથી મોત, 14 હજુ ગુમ

Chhath Puja

છઠ પૂજા દરમિયાન અલગ અલગ જગ્યાએ ડૂબી જવાથી 83 લોકોના મોત થઈ ગયા છે, 14 લોકો ગુમ છે. મૃતકોમાં અનેક બાળકો પણ સામેલ છે.