બિહારની 38 SC અનામત સીટ પર કોણ ફાવશે?

bihar sc seats

બિહારની 38 એસસી અનામત બેઠકો પર હમ, લોક જનશક્તિ(રામવિલાસ), BSP સાથે આઝાદ સમાજ પાર્ટીએ ઝુકાવતા સમીકરણો બદલાશે.