કડીમાં પાર્કિંગ મામલે ભાજપના દલિત નેતાના સગા ભાઈ પર જીવલેણ હુમલો
કડીમાં પાર્કિંગના વિવાદમાં ભાજપ કોર્પોરેટરના ભાઈ પર જીવલેણ હુમલો કરાયો. પોલીસે બે લોકો સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.