ભાજપના મંત્રીએ હુમલો કરી દલિત મહિલાઓના કપડાં ફાડી નાખ્યા

dalit news

ભાજપના જિલ્લા મંત્રીની કારને દલિત પરિવારે સાઈડ આપવામાં વાર કરતા ભાઈ સાથે મળી હુમલો કર્યો, મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા.