બોધગયા મુક્તિ આંદોલન તીવ્ર બન્યું, ભિક્ષુઓ રસ્તા પર ઉતર્યા
બોધિગયાને બ્રાહ્મણવાદની પકડમાંથી છોડાવવા માટે છેડાયેલું બોધિગયા મુક્તિ આંદોલન સરકારના દમન બાદ વધુ તીવ્ર બન્યું છે અને દેશ-દુનિયાભરમાંથી આવેલા ભિક્ષુઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.

Bodhi Gaya નો વહીવટ બૌદ્ધ ધર્મીઓને સોંપવાને લઈને બૌદ્ધ ભિખ્ખુઓ દ્વારા 9 દિવસથી ભૂખ હડતાળ ચાલી રહી છે. જેમાં અનેક ભિખ્ખુઓની તબિયત લથડી છે.