બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે January 4, 2026 by khabarantar બોટાદના સરવઈના રાજુભાઈ પરમારની અપહરણ બાદ લાશ મળી હતી. 14 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી.