36 વર્ષમાં પહેલીવાર રાજ્યસભામાં BSP નું પ્રતિનિધિત્વ ‘શૂન્ય’ થશે

BSPs ajya Sabha will be zero

36 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે લોકસભા-રાજ્યસભા એમ બંને ગૃહોમાં BSP નું કોઈ પ્રતિનિધિ નહીં હોય.