દલિત યુવકને લાકડી-દંડાથી માર મારી જાતિવાદીઓએ પતાવી દીધો

Dalit youth mob lynching

દલિત યુવક મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન કેટલાક લોકોએ તેને રોકીને હુમલો કરી દીધો. યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.

‘તું દલિત થઈને મોંઘી બાઈક ચલાવે છે?’ કહી દલિત યુવકના હાથ ભાંગી નાખ્યા

dalityouth

દલિત યુવક બુલેટ લઈને ઘરે જતો હતો. સવર્ણ જાતિના યુવકોએ તેને રોકીને ‘આવી મોંઘી બાઈક માત્ર ઉંચી જાતિના લોકો જ ચલાવી શકે’ કહી હુમલો કરી બંને હાથ ભાંગી નાખ્યા હતા.