દલિત યુવકની 101 દિવસ બાદ અંતિમક્રિયા કરાઈ, કસ્ટડીમાં મોત થયું હતું
દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં પોલીસના અત્યાચારને કારણે મોત થઈ ગયું હતું. પરિવારે ન્યાય માટે 101 દિવસ સુધી મૃતદેહ ન સ્વીકાર્યો.
દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં પોલીસના અત્યાચારને કારણે મોત થઈ ગયું હતું. પરિવારે ન્યાય માટે 101 દિવસ સુધી મૃતદેહ ન સ્વીકાર્યો.
તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVKને સમર્થન આપી સત્તાના દ્વાર ખોલનાર VCK પ્રમુખ થોલ થિરુમાવલવન કેવી રીતે ફોરેન્સિક અધિકારીમાંથી રાજનીતિના કિંગમેકર બન્યાં તે સમજો.
VCK: તમિલનાડુમાં સત્તાના સસ્પેન્સ વચ્ચે દલિત રાજનીતિ કરતી VCK પાર્ટી કિંગમેકર બની છે. વિજયની TVK સરકારને ટેકો આપવા બદલ VCK ડેપ્યુટી CM અને મહત્વના મંત્રાલયો માંગ્યા.
100 ગામોના આદિવાસી પરિવારોએ જંગલના ઉત્પાદનો વેચવા પોતાની કંપની સ્થાપી 1.4 કરોડનું વાર્ષિક ટર્નઓવર હાંસલ કર્યું.
Dalit News: કૉલેજમાં ભણતા દલિત યુવકને સવર્ણ જાતિના ત્રણ લોકોએ માર મારી, જાતિસૂચક અપશબ્દો કહેતા યુવકને લાગી આવ્યું અને આપઘાત કર્યો.
દલિત યુવક 10 વર્ષથી જે યુવતી સાથે રિલેશનશીપમાં હતો તેના પરિવારના 6 લોકોએ રાત્રે તેને આંતરીને જાહેરમાં ધારદાર હથિયારોથી રહેંસી નાખ્યો.
દલિતો તેમના ઘર સામેથી નીકળે તે સવર્ણ હિંદુઓને પસંદ ન હોવાથી દલિતવાસ સામે 200 ફૂટ લાંબી, 10 ફૂટ ઉંચી દિવાલ ચણી નાખી.
TCSમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા દલિત યુવકની તેની સવર્ણ પ્રેમિકાના ભાઈએ રસ્તા વચ્ચે જાહેરમાં દોડાવી-દોડાવીને દાતરડાથી હત્યા કરી.
પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.
ધોરણ 11 માં ભણતા દલિત કિશોરે કબડ્ડીમાં બાજુના ગામના કથિત સવર્ણોની ટીમને હરાવી હતી, જેનાથી સવર્ણ છોકરાઓનો ઈગો ઘવાતા તેમણે તેના પર હુમલો કરી ત્રણ આંગણીઓ કાપી નાખી.