બાબરાના ચમારડીમાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું હળહળતું અપમાન

dalit news

ચમારડીના મહિલા સરપંચના પતિએ કહ્યું, ‘તમારે ખુરશી પર બેસવાનું નથી.’ બીજાએ કહ્યું, ‘આમને લોકોને અંદર કેમ આવવા દીધાં?’