ચાણસ્મામાં દલિત મહિલા સાથે 5 શખ્સોએ 1.25 કરોડની છેતરપિંડી કરી

dalit news

ચાણસ્મામાં પેટ્રોલપંપ માલિક દલિત મહિલા સાથે મેનેજર સહિત 5 રબારીઓએ વિશ્વાસઘાત કરી કરોડો રુપિયા પચાવી પાડ્યા. મહિલાને જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપી.