સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI
CJI BR Gavai એ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી. જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું શું કહ્યું.
CJI BR Gavai એ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી. જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું શું કહ્યું.
દલિત સમાજમાંથી આવતા Justice B R Gavai દેશની સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયધીશ હશે. તેઓ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણન બાદ બીજા દલિત CJI બનશે.
ન્યાયિક કાર્યવાહી અને ચુકાદા અંગ્રેજીમાં હોવાથી સામાન્ય માણસને અંગ્રેજી જાણતો વકીલ જેટલું સમજાવે તેટલું જ તે સમજે છે. જે અરજદાર અને આરોપી બંને સાથે અન્યાય છે.