‘CJI ગવઈ પર જૂતું ફેંકવા બદલ મને કોઈ ડર કે અફસોસ નથી’
CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર મનુવાદી વકીલ Rakesh Kishore એ કહ્યું છે કે, તેને આ બાબતે કોઈ અફસોસ નથી. જાણો બીજું શું કહ્યું.
CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર મનુવાદી વકીલ Rakesh Kishore એ કહ્યું છે કે, તેને આ બાબતે કોઈ અફસોસ નથી. જાણો બીજું શું કહ્યું.
CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં એક મનુવાદી બ્રાહ્મણ વકીલે જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. બ્રાહ્મણ વકીલે નારા લગાવ્યા, ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન.’