કોંગ્રેસના મહામંત્રીએ ‘નકલી પુત્ર’ ઉભો કરી આદિવાસીની જમીન હડપી

grab tribal land

કોંગ્રેસના બ્રાહ્મણ મહામંત્રીએ આદિવાસીની જમીન પર કબ્જો જમાવવા માટે ‘નકલી પુત્ર’ ઉભો કરી, પિતા વિનાની આદિવાસી દીકરીઓની જમીન પડાવી લીધી.