‘10 વૃક્ષો વાવીને ફોટા મોકલો’ કહીને હાઈકોર્ટે હત્યારાની આજીવન કેદ માફ કરી

mp High Court

હાઈકોર્ટેના જજોએ મર્ડર જેવા જઘન્ય ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલા આરોપીની  બાકીની સજા માત્ર 10 વૃક્ષો વાવવાનું કહી માફ કરી દીધી!