મહેમદાવાદના વાંઠવાડીમાં દલિતોના સ્મશાન માથે છત જ નથી
વાંઠવાડીમાં દલિત સમાજના સ્મશાન પર છત ન હોવાથી વરસાદમાં ચિતા સળગાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
વાંઠવાડીમાં દલિત સમાજના સ્મશાન પર છત ન હોવાથી વરસાદમાં ચિતા સળગાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.