દલિત દંપતી ખેતરમાં કપાસ જોતું હતું, ગુંડાઓએ હાથ-પગ ભાંગી નાખ્યા
દલિત પરિવાર તેના ખેતરમાં કપાસનો પાક જોવા માટે ગયું હતું. આરોપી અને તેના ચાર પુત્રોએ હુમલો કરી હાથપગ ભાંગી નાખ્યા.