મહીસાગરના ભરોડીમાં દલિત દીકરીને સવર્ણ મહિલાઓએ ગરબામાંથી કાઢી મૂકી!

Mahisagar Bharodi village

મહીસાગરના ભરોડી ગામમાં નવરાત્રિમાં ગરબા ગાવા ગયેલી વણકર સમાજની દીકરીને ગામની કથિત સવર્ણ મહિલાઓએ ગરબા ગાતા અટકાવી હડધૂત કરી!