દલિત યુવતીનું ગળું કાપીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી

dalit news

દલિત યુવતીની સૂમસામ જગ્યાએથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી છે. પહેલી નજરે મામલો પ્રેમ પ્રકરણનો લાગી રહ્યો છે.