દલિત યુવકે ઈન્ટરકાસ્ટ મેરેજ કરતા યુવતીના પરિવારે ઘર સળગાવ્યું

dalit news

દલિત યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે યુવકનું આખું ઘર ફૂંકી માર્યું. યુવકનો પરિવાર રસ્તા પર આવી ગયો.

દલિત યુવકની આંખમાં શખ્સે ચાવી ભોંકી દેતા દ્રષ્ટિ ગુમાવી દીધી

gujarat sc st complaints

દલિત યુવક પર જાતિગત અદાવતમાં જીવલેણ હુમલો કરાયો હતો. હુમલાખોરે યુવકની આંખમાં બાઈકની ચાવી ભોંકી દેતા તેણે દ્રષ્ટિ ગુમાવી દીધી.

બિહારમાં 5 દલિત સગીરાઓ ઝેર ગટગટાવ્યું, 4 ના મોત, એક ગુમ

dalit news

બિહારના ઔરંગાબાદમાં 5 દલિત સગીરાઓએ ઝેર ગટગટાવતા ચારનાં કરૂણ મોત નીપજ્યાં છે. રહસ્યમય સંજોગોમાં થયેલાં મોતે અનેક સવાલો પેદા કર્યા છે.

રામનગરી અયોધ્યામાં દલિત સગીરા પર અપહરણ બાદ દુષ્કર્મ

dalit news

અયોધ્યામાં લગ્ન પ્રસંગમાં આવેલી દલિત સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી.

70 વર્ષથી વસેલા 40 દલિત પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરવા આદેશ

dalit news

યુઆઈટી દ્વારા નવી કોલોની વસાવવા માટે 70 વર્ષથી રહેતા 40 દલિત પરિવારોના ઘર તોડી પાડવાની તૈયારી શરૂ કરાતા ફફડાટ ફેલાયો.

દલિત યુવકોને રસ્તામાં રોકી જાતિવાદીઓએ ઢોર માર માર્યો

dalit news

દલિત યુવકો રિક્ષા રિપેર કરાવવા જતા. જાતિવાદી તત્વોએ તેમને આંતરીને જાતિસૂચક અપશબ્દો કહીને રિક્ષા તોડી નાખી.

બકરી ચરાવવા ગયેલી દલિત સગીરા પર ગેંગરેપ, વીડિયો વાયરલ

Tribal girl gang-raped

બકરી ચરાવવા ગયેલી દલિત સગીરા પર બે નરાધમોએ ગેંગરેપ કર્યો. ફરિયાદ કરતા જ આરોપીઓએ અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો.

મહેસાણામાં દલિત વિદ્યાર્થીને 4 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો

dalit news

મહેસાણાની હોસ્ટેલમાં સાથે રહેતા વિદ્યાર્થીએ બળજબરીથી પગે પડી માફી માગવા દબાણ કર્યું, ના પાડતાં જ મિત્રો સાથે તૂટી પડ્યો.

કટ્ટા નિકાલો, ઈસકો ગાડી મેં ડાલો’ ભાજપ નેતાએ દલિત યુવકને ફટકાર્યો

gujarat sc st complaints

ભાજપના નેતાએ દલિત યુવકને રસ્તા પર ઢસડી-ઢસડીને નિર્દયતાથી માર માર્યો. ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી, વીડિયો વાયરલ.

આઝાદીના 78 વર્ષ બાદ દલિત વરરાજા હાથમાં બંધારણ સાથે ઘોડે ચડ્યાં

dalit news dalit groom

દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ દલિત વરરાજા ઘોડીએ ચડ્યાં. જાતિવાદી તત્વોની કદી દલિતોને ઘોડીએ ચડવા દેતા નહોતા.