‘આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી’

Dalit News: મેરઠમાં દલિત મહિલાની હત્યા મુદ્દે મોટો આક્ષેપ. નેતાઓએ કહ્યું- આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી.
દલિત મહિલાની હત્યા કરી રાજપૂત યુવક તેની પુત્રીને ઉપાડી ગયો

Dalit News: દલિત મહિલાની હત્યા કરીને રાજપૂત યુવક તેની દીકરીને ઉપાડી ગયો. ગામમાં રાજપૂતો-દલિતો વચ્ચે તણાવનો માહોલ.
દલિત યુવકને ગુંડાઓએ 36 સેકન્ડમાં 10 થપ્પડ, 15 જોડાં ફટકાર્યા

Dalit News: દલિત યુવક તેની બીમાર માતા માટે દવા લઈને પરત આવતો હતો. લુખ્ખા તત્વોએ માર મારી પગે લાગવા મજબૂર કર્યો.
સાંતલપુરના દલિત મામલતદારે હેરાનગતિથી કંટાળી દવા પીધી

થરાદ પોલીસ સ્ટેશનમાં ધમકી અને બ્લેકમેઈલિંગ કરનાર 11 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
‘આ ફ્રૂટવાળો ઢે#@ છે, પૂજા માટે તેની પાસે ફ્રૂટ ન ખરીદતા…’

રાપરમાં ફળની લારી ચલાવતા દલિત યુવકને બાજુમાં લારી ધરાવતા રજપૂત અને દરબાર શખ્સે ફિનાઈલ પીવા મજબૂર કર્યો.
સવર્ણ ડૉક્ટરે લગ્નનો ઈનકાર કરતા દલિત સર્જન યુવતીએ આપઘાત કર્યો

સિનિયર ડોક્ટરે લગ્નનો ઇનકાર કરતા દલિત મહિલા સર્જને ઝેરનું ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કર્યો.
મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનાર દલિત નેતાની ધરપકડ

ડૉ.આંબેડકર વિરુદ્ધ ઝેર ઓકનાર મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનારની જ પોલીસે ધરપકડ કરી લીધી.
દલિત મહિલાની આરોપીએ રસ્તા વચ્ચે છરીના ઘા મારી હત્યા કરી

દલિત મહિલાની છરીના ઘા મારીને હત્યામાં આરોપી મુસ્લિમ હોવાથી હિંદુત્વવાદી સંગઠનો રાજકીય રોટલાં શેકવા મેદાનમાં.
થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.
બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે

બોટાદના સરવઈના રાજુભાઈ પરમારની અપહરણ બાદ લાશ મળી હતી. 14 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી.