15 વર્ષની દલિત દીકરી પર ગેંગરેપ, મૃતદેહ પણ દાટી દેવાયો!

દલિત સગીરા પર ગામના જ કેટલાક લોકોએ ગેંગરેપ કર્યા બાદ શબને દાટી દેવાયાનો આરોપ. 20 દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો.
આંબેડકર હોલની દિવાલ તોડી જાતિવાદીઓએ અંદર દુકાનો બનાવી!

Dalit News: આંબેડકર હોલ પર જાતિવાદી તત્વોનો હુમલો. હોલની સીમા દિવાલ તોડી અંદર ગેરકાયદે કબ્જો જમાવી દુકાનો બનાવી દીધી.
“મારા શરીર પર 250 ટાંકા, હાથ-પગમાં સળિયા નાખેલા છે…”

ઉન્નાવ રેપ કેસમાં આરોપી ભાજપ નેતા કુલદીપ સેંગરને જામીન મળતા પીડિતા દલિત દીકરીએ વ્યથા વ્યક્ત કરી.
PM MODIના મતવિસ્તારમાં દલિતોએ જાતે રસ્તો બનાવવો પડ્યો

Dalit News: PM MODIના મતવિસ્તાર વારાણસીમાં તંત્રે રસ્તો ન બનાવતા દલિતોએ ફંડ ભેગું કરી જાતે રસ્તો બનાવ્યો.
‘ટીચર કહે છે તમે નીચી જાતિના છો, તમે લોકો અહીંના બેસો!’

Dalit News: ભાજપના સાંસદે જે ગામ દત્તક લીધું ત્યાંની શાળામાં શિક્ષકો દલિત વિદ્યાર્થીઓ સાથે આભડછેટ રાખે છે?
રાજુ સોલંકી-જયરાજસિંહનું સમાધાન મંજૂર નથીઃ દલિત સમાજ!

જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા સમાધાનને લઈને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી.
દલિત યુવકે અધિકારીઓ સામે પેટ્રોલ છાંટી ખુદને આગ ચાંપી દીધી

Dalit News: દલિત યુવકનું પૈતૃક ઘર છીનવાઈ જતા અધિકારીઓ સામે પેટ્રોલ છાંટી ખુદને આગ લગાવી દીધી.
ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની આજીવન કેદ રદ

Unnao rape case: દલિત સગીરાની જિંદગી બરબાદ કરી નાખનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરની આજીવન કેદની સજા રદ.
‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’

Honor Killing: મુસ્લિમ યુવતી દલિત યુવકને પ્રેમ કરતી હતી. પરિવારને જાણ થતા હત્યા કરી નાખી.
દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરવા બદલ પિતાએ ગર્ભવતી પુત્રીની હત્યા કરી

Honor Killing: દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતી ગર્ભવતી હોવા છતાં તેના પિતાએ માર મારી-મારીને હત્યા કરી નાખી.