આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા

ahmedabad news

આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.

પ્રયાગરાજમાં 7 ઠાકુરોએ દલિત યુવકને જીવતો સળગાવી દીધો?

dalit youth murder case

30 વર્ષનો દલિત યુવક અશોક કુમાર મજૂરી કામ કરતો હતો. તેને ૩ બાળકો છે અને પત્નીનું અવસાન થયું છે. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો.

તરસ્યા દલિત યુવકને નિર્વસ્ત્ર કરી જાહેરમાં માર્યો, 7 સામે ફરિયાદ

dalit crime

Crime News: દલિત યુવક પીવા માટે પાણી માંગતો રહ્યો પણ કોઈએ ન આપ્યું. 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે 4 લોકોની ધરપકડ કરી લીધી છે.

દલિત વરરાજાની જાન પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો

dalit groom attack

દલિત વરરાજાના સસરાને બોલાવી સવર્ણોએ ધમકાવ્યા. દલિત વરરાજા ઘોડી પર સવાર થઈને આવતા સવર્ણોએ હુમલો કર્યો. 11 લોકો સામે ફરિયાદ કરી છતાં કોઈની ધરપકડ નહીં.

ફાઈનલી! દલિત વિદ્યાર્થી શિવમ સોનકરને BHUમાં પ્રવેશ મળ્યો

bhu

બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં PhD પ્રવેશને લઈને છેલ્લા 20 દિવસથી હડતાળ પર બેઠેલા દલિત વિદ્યાર્થી Shivam Sonkar ને આખરે યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો છે.

ફી ન ભરી શકતા સ્કૂલે પરીક્ષા દેતા રોકી, દલિત દીકરીનો આપઘાત

Dalit girl commits suicide

ફક્ત રૂ. 800 ફી બાકી હોવાથી સ્કૂલે રિયાને પરીક્ષામાં ન બેસવા દીધી. આ ઘટનાથી તેને એટલું લાગી આવ્યું કે, તેણે ઘેર જઈને ગળેફાંસો ખાઈ લીધો.

14 દિવસથી દલિત વિદ્યાર્થી PhD એડમિશન માટે ધરણાં પર બેઠો છે

dalit shivam sonkar

BHUનો વિદ્યાર્થી Shivam Sonkar તમામ લાયકાત ધરાવતો હોવા છતાં તેને પીએચડીમાં પ્રવેશ નથી અપાતો. છેલ્લાં 14 દિવસથી તે યુનિ.ની બહાર ધરણાં પર બેઠો છે.

દલિત વિદ્યાર્થીએ શિક્ષકની બોટલમાંથી પાણી પીતાં આંગળીઓ ભાંગી નાખી

dalit student beaten

ધોરણ 12માં ભણતા દલિત વિદ્યાર્થીએ શિક્ષકની બોટલમાંથી પાણી પી લેતા સવર્ણ શિક્ષક તેને એટલો માર્યો કે તેની બે આંગળીઓ ભાંગી ગઈ.

14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી

dalit student

દલિત દીકરીએ વોર્ડન વિરુદ્ધ ફરિયાદ કરતા વોર્ડને તેને રૂમમાં બંધ કરીને માર માર્યો. તેને હોસ્ટેલમાંથી કાઢી મૂકી, પરીક્ષા ન આપવા દીધી. પણ ડો.આંબેડકરનું આ લોહી નમતું જોખવા તૈયાર નથી.

દલિત યુગલે પ્રેમલગ્ન કરતા પંચે બહિષ્કાર કરી 12 લાખ દંડ કર્યો

mass wedding

દલિત યુવતીએ દલિત સમાજના જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા તેમાં બંનેના પરિવારને કોઈ વાંધો નથી છતાં સમાજના પંચે બંને પરિવારોનો બહિષ્કાર કરી 12 લાખ દંડ ફટકારી દીધો.