દલિત યુવતીની ગેંગરેપ બાદ હત્યા, ટોળાએ હોબાળો મચાવ્યો
પિતા વિનાની દલિત યુવતી ખાનગી હોસ્પિટલમાં કામ કરતી. તેની માતા અપંગ છે અને તેમનો એકમાત્ર સહારો એવી દીકરી પર નરાધમોએ ગેંગરેપ કરતા મોત થઈ ગયું છે.
પિતા વિનાની દલિત યુવતી ખાનગી હોસ્પિટલમાં કામ કરતી. તેની માતા અપંગ છે અને તેમનો એકમાત્ર સહારો એવી દીકરી પર નરાધમોએ ગેંગરેપ કરતા મોત થઈ ગયું છે.
સર્જરી પછી પણ બાળકની હાલત ગંભીર છે. તેની માથાની સર્જરીનો વાયરલ ફોટો લોકોને ડરાવી રહ્યો છે. ઘટનાને પગલે દલિત સમાજ અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે.
Karni Sena એ સમાજવાદી પાર્ટીના દલિત સાંસદ Ramji lal Suman ના ઘરે હુમલો કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક લોકો ઘાયલ થયા છે.
Savukku Shankar: દલિત યુટ્યુબરે કૌભાંડનો પર્દાફાશ કરતા 20 જેટલા લોકોએ આવીને તેમના ઘરમાં માનવ મળ અને ગટરનું ગંદુ પાણી ફેંકી તેમની 70 વર્ષની વૃદ્ધ માતાને દીકરાને મારી નાખવાની ધમકી આપી.
BSP સુપ્રીમો Mayawati એ માન્યવર કાંશીરામે કહેલી વાતને દોહરાવતા કહ્યું, દલિતો-બહુજનોના અચ્છે દિન લાવવા હોય તો રાજકીય સત્તા એકમાત્ર રસ્તો છે.
સફાઈકર્મી માતાની દીકરીને ધાબા પર એકલી રમતી જોઈને 80 વર્ષના બુઢ્ઢાની દાનત બગડતા દુષ્કર્મ આચર્યું. ગામલોકોએ પકડીને પોલીસને હવાલે કરી દીધો.
સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.
SC-ST act: દલિત યુગલ મંદિરમાં લગ્ન કરવા માંગતું હતું પણ પૂજારીએ તેમને હડધૂત કરી બહાર કાઢી મૂકયું. જાણો શું છે આખો મામલો.
માથાભારે લોકો દલિતોની જમીન હડપ કરીને બેસી ગયા છે પણ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. દલિતોને લાગે છે કે હવે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી.
વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.