દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો

dalit success story

સુપ્રીમ કોર્ટે કહ્યું, “બધું પહેલેથી ફિક્સ હતું. દલિતનો દીકરો નાની ઉંમરે જજ બની ગયો તે સવર્ણોથી સહન ન થયું એટલે તેને ખોટા મામલામાં ફસાવી દીધો હતો.”

જાતિ પૂછીને પોલીસે બે દલિત પત્રકારોને ચંપલથી માર માર્યો

beat two dalit journalists

પોલીસના ભ્રષ્ટાચારની પોલ ખોલતા બંને દલિત પત્રકારોને પોલીસે એસપી ઓફિસમાં બોલાવી, એસપીની હાજરીમાં જ તેમની જાતિ પૂછીને ચંપલથી માર માર્યો.

ઉઘાડા પગે સ્કૂલે જતો દલિત બાળક ગામનો પહેલો 10મું પાસ વિદ્યાર્થી બન્યો

dalit news

જે ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ કોઈ વિદ્યાર્થી ધોરણ 10 પાસ કરી શક્યો નથી ત્યાં એક દલિત બાળકે આખું વર્ષ ઉઘાડા પગે સ્કૂલે જઈને દાયકાઓનું મેણું ભાંગી નાખ્યું.

શેત્રુજીમાં ડૂબાયેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે ભેદભાવ

dalit youth casteism

અમરેલી જિલ્લાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં નહાવા પડેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે પોલીસ અને વહીવટીતંત્રે અમાનવીય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.

170 પોલીસ અને ડ્રોનની નજર હેઠળ દલિત વરરાજા ઘોડે ચડ્યા

dalit groom

બે વર્ષ પહેલા ગામમાં દલિત વરરાજાના વરઘોડા પર સવર્ણ ગુંડાઓએ હુમલો કર્યો હતો. આવું ફરીથી ન થાય તે માટે યુવકના ભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું હતું.

Phule નો રિવ્યૂ લેવા પહોંચેલા દલિત પત્રકારને PVR કર્મચારીઓએ માર્યો

phule movie

PVR કર્મચારીઓએ દર્શકો પાસેથી Phule ફિલ્મનો રિવ્યૂ લેવા પહોંચેલા દલિત પત્રકારને માર મારતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.