દલિત યુવકના હત્યારા 8 લોકોની આજીવન કેદ સુપ્રીમે યથાવત રાખી

dalit news

તમિલનાડુના પહેલા ઓનર કિલીંગ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ 9 આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખી જાતિવાદી તત્વોની સાન ઠેકાણે લાવી દીધી છે.

સવર્ણોએ 6 કલાક સુધી દલિત યુવકની અંતિમવિધિ ન થવા દીધી

dalit news

દલિતોને સ્મશાન માટે ફાળવેલી જમીન પર સવર્ણોએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. પરિણામે દલિત યુવકનો મૃતદેહ 6 કલાક સુધી રસ્તા વચ્ચે મૂકી રાખવો પડ્યો.

દલિત વરરાજાને ઘોડી પર બેઠેલો જોઈ સવર્ણ મહિલાએ પથ્થરમારો કર્યો

dalit grooms attack

પરંપરા મુજબ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. જે ગામની મનુવાદી સવર્ણ મહિલાને ગમ્યું નહોતું. તેણે પથ્થર ઉપાડીને સીધો વરરાજાને મારી દીધો હતો.

70 દલિત પરિવારોનો 4 મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો

dalit families boycott

દલિત પરિવારોનો ‘વાંક’ માત્ર એટલો જ હતો કે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં સવર્ણોએ નક્કી કરેલા ઉમેદવારને બદલે પોતાને ગમતા ઉમેદવારોને મત આપ્યો હતો.

પ્રેમ પ્રકરણમાં દલિત યુવકની ક્ષત્રિયોએ ગળું કાપી હત્યા કરી

dalit crime

ક્ષત્રિય યુવતીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારે હુમલો કરાવી યુવકને મોત ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે.