ધો.10ના દલિત વિદ્યાર્થીની શાળા સામે જ 5 ગોળી મારી હત્યા
ધો.10માં અભ્યાસ કરતો દલિત વિદ્યાર્થી પરીક્ષા આપીને શાળામાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવાઈ.