દલિત કિશોરીને યુવકે ખેતરમાં દોડાવી ગળું કાપી હત્યા કરી

dalit news

દલિત કિશોરી મોબાઈલ રીપેર કરાવવા જતી હતી. આરોપી યુવક તેની પાછળ છરી લઈને દોડ્યો. સગીરા બચવા માટે ખેતરમાં દોડી. આરોપીએ ગળું કાપી હત્યા કરી નાખી.