દલિત મહિલા જનરલ સીટ પર બિનહરીફ સરપંચ ચૂંટાઈ December 13, 2025 by khabarantar Dalit News: 40 વર્ષીય દલિત મહિલા સવર્ણોની બહુમતી ધરાવતા ગામમાં જનરલ સીટ પર બિનહરીફ સરપંચ બની.