દલિતોની ‘ભાગવત કથા’માં બબાલ, ડો.આંબેડકરની મૂર્તિ તોડી

Dalits clash in Bhagwat Katha

ક્યારેક આપણી આસપાસ આપણે કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના બનતી હોય છે. આ ઘટના કંઈક આવી જ છે. ઉત્તરપ્રદેશના ઈટાવામાં ધર્માંધ દલિતોએ ભાગવત કથામાં યોજી હતી. એ દરમિયાન, નશામાં ધૂત કેટલાક લુખ્ખા તત્વોએ હોબાળો મચાવ્યો અને સ્થળ પર તોડફોડ કરી. ચોંકાવનારી વાત એ છે કે, ભાગવત કથાનું આયોજન કરનારા દલિતોએ કથામાં ડો.આંબેડકરની પ્રતિમા … Read more