‘વિકાસના નામે આદિવાસીઓ એક ઈંચ જમીન નહીં આપે..’
દાંતાના પાડલીયા ગામે આદિવાસીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ચૈતર વસાવાએ જંગી સભા યોજી.
દાંતાના પાડલીયા ગામે આદિવાસીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ચૈતર વસાવાએ જંગી સભા યોજી.
દાંતાની વેકરી આશ્રમશાળામાં ફૂડ પોઈઝનિંગથી એક વિદ્યાર્થીનું મોત થયું છે. અહીં વિદ્યાર્થીઓને જે ભોજન પીરસાય છે તે ઢોર પણ ખાય તેમ નથી.
બાળકોને ડાયરિયા અને વોમિટિંગ જેવી અસર થતા ભારે દોડધામ મચી ગઈ. આરોગ્ય તંત્ર દોડતું થયું. હજુ 15 બાળકો હોસ્પિટલમાં દાખલ.