દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને રાજકોટના શખ્સે લાફો મારી દીધો?
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને જાહેર સુનવણી સમયે રાજકોટના એક શખ્સે તેમને થપ્પડ મારી દીધી.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને જાહેર સુનવણી સમયે રાજકોટના એક શખ્સે તેમને થપ્પડ મારી દીધી.
રાહુલ ગાંધીના તમામ બંધારણ બચાવો પરિષદો છતાં દલિતો અને મુસ્લિમોએ કોંગ્રેસને ટેકો કેમ ન આપ્યો? શું દલિતો-મુસ્લિમોને એવું લાગે છે કે કૉંગ્રેસ તેમના પ્રત્યે જેટલી વફાદાર હોવી જોઈએ તેટલી છે નહીં?
દિલ્હીના ઝંડેવાલામાં સ્થિત RSS ના હેડક્વાર્ટરને Kushav Kunj નામ અપાયું છે. 4 એકરમાં ફેલાયેલા સંઘના આ મુખ્યાલય પાછળ રૂ. 150 કરોડ ખર્ચાયા છે.