‘મોહન ભાગવતના વિઝા રદી RSS પર પ્રતિબંધ મૂકી દો!’

Revoke Mohan Bhagwats visa

અમેરિકી કમિશને RSS વડા મોહન ભાગવતના વિઝા રદ્દ કરવા અને સંઘ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતા આંતરરાષ્ટ્રીય વિવાદ સર્જાયો.

ઝોહરાન મમદાનીએ RSS-મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કર્યો

Zohran Mamdani opposed Mohan Bhagwats

ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીએ RSS વડા મોહન ભાગવતના મેડિસન સ્ક્વેરના કાર્યક્રમનો સખત વિરોધ કરી સંઘની નફરતી વિચારધારા ખુલ્લી પાડી છે.

RSS ને આતંકીવાદી સંગઠન જાહેર કરવા પૂર્વ પ્રચારકે માંગ કરી!

rss terrorist organizations

RSS ના પૂર્વ પ્રચારકના સ્ફોટક પત્રથી ભારે ખળભળાટ, RSS, VHP અને બજરંગ દળને આતંકી સંગઠન જાહેર કરવાની માંગ કરી.

OBC-SC-ST યુવાનોની જાગૃતિને કારણે ‘અનામત હટાવો’નું સૂરસૂરિયું!

RSS-inspired remove reservations

અનામત નાબૂદીના નામે ગુજરાતમાં જાતિવાદ ફેલાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. સોશિયલ મીડિયા પર OBC-SC-ST યુવાનોની જાગૃતિને કારણે ‘અનામત હટાવો’નું સૂરસૂરિયું!

RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?

rss registration

દુનિયાની સૌથી મોટી NGO હોવાનો દાવો કરતું RSS સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવતા કેમ ડરે છે? જાણો ત્રણ વખત લાગેલા પ્રતિબંધો અને સંઘની આ મજબૂરી પાછળનો ખેલ.

RSSએ દલિતોનું 400 વર્ષ જૂનું મંદિર હડપી લેતા મોહન ભાગવતને ફરિયાદ

RSS workers snatched dalit temple

RSS ના કાર્યકરોએ ભાજપના સ્થાનિક ધારાસભ્યની મિલીભગતથી દલિતોનું 400 વર્ષ જૂનું મંદિર હડપી લેતા દલિત પૂજારીએ RSS પ્રમુખને પત્ર લખી ફરિયાદ કરી. જાણો શું છે મામલો.

RSS આયોજિત શિવરાત્રીમાં દલિત બાળકોને અલગ જમવા બેસાડાયા!

Dalit children to eat separately at RSS

શિવરાત્રી દરમિયાન RSS દ્વારા આયોજિત કાર્યક્રમમાં દલિત સમાજના બાળકોને કાર્યક્રમથી દૂર અલગ બેસાડવામાં આવતા હોબાળો મચ્યો!

શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?

rss

RSS ના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, RSS એ દેશની આઝાદી માટે અનેક મોટા બલિદાનો આપ્યા છે, પણ હકીકત શું છે?

‘RSS ના માણસોને બહુ ચરબી કૂદી રહી છે’, બોટાદ કેસમાં મેવાણી આક્રમક

botad news

બોટાદ પોલીસ દ્વારા 17 વર્ષના સગીરને ચોરીના કેસમાં કસ્ટડીમાં ઢોર માર મારવાના ગંભીર કેસમાં જિગ્નેશ મેવાણીએ પોલીસનું પાણી ઉતારી દીધું.

મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?

Manusmriti

મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.