રેપ કેસમાં જામીન પર છૂટેલા આરોપીએ પીડિતાને ગોળી મારી દીધી
મહિલાએ આરોપી સામે રેપનો કેસ દાખલ કર્યો હતો. આરોપીએ જામીન પર બહાર આવતા પીડિતાનો પીછો કરી ગોળી મારી દીધી.
મહિલાએ આરોપી સામે રેપનો કેસ દાખલ કર્યો હતો. આરોપીએ જામીન પર બહાર આવતા પીડિતાનો પીછો કરી ગોળી મારી દીધી.
ચકચારી દિહુલી હત્યાકાંડ(Dehuli Massacre)માં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો.
ભાજપની રેખા ગુપ્તા સરકારે દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ કરી, બાકીનાનું નામ ‘જન આરોગ્ય મંદિર’ રાખવાનું નક્કી કર્યું છે. જાણો શું છે આખો મામલો.