દિલ્હીની યુવતીઓનો આક્રોશ: “રાત્રે બહાર નીકળવાનો હક પણ અમારો છે”

delhi univercity woman safety protest

દિલ્હીમાં કથિત ગેંગરેપ બાદ વિદ્યાર્થિનીઓએ આક્રોશ સાથે આંદોલન છેડ્યું છે. “ક્યુટ નહીં, ક્રાંતિ હૈ હમ ” જેવા નારા સાથે યુવતીઓએ સુરક્ષા અને સ્વતંત્રતા માંગી છે.