પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે

Delay in municipal-panchayat elections

નગરો-મહાનગરોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટીઓને બદલે અધિકારી રાજ હોય તે લોકતંત્ર માટે ઘાતક છે.

ચેતી જજો, ચૂંટણી પંચ લોકશાહીને ખતમ કરી રહ્યું છે!’

Election Commission of India

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી પંચ પર દેશમાં લોકશાહીને ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.