શું લોકશાહીનો સૌથી ‘પાવરફુલ’ 1 કલાક ખતરામાં છે?

democracys most powerful hour

પ્રશ્નકાળનો ઈતિહાસ શું છે, કેવી રીતે તેની શરૂઆત થઈ, તેની પાછળનો હેતુ શું છે. રાજ્ય અને કેન્દ્રની સરકારો પ્રશ્નકાળથી બચવા માટે કેવા કેવા ત્રાગાઓ કરે છે તે બધું સમજો.

દુનિયામાં સરમુખત્યારશાહી વધી, જાણો ભારતમાં શું સ્થિતિ છે?

Dictatorship

V-Dem ઇન્સ્ટિટ્યૂટના 2026ના અહેવાલ મુજબ, વિશ્વની 74% વસ્તી હવે સરમુખત્યારશાહી શાસન હેઠળ છે અને લોકશાહીનું વૈશ્વિક સ્તર ઘટીને 1978ના સ્તરે પહોંચી ગયું છે. વાંચો રિપોર્ટ.

પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે

Delay in municipal-panchayat elections

નગરો-મહાનગરોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટીઓને બદલે અધિકારી રાજ હોય તે લોકતંત્ર માટે ઘાતક છે.

ચેતી જજો, ચૂંટણી પંચ લોકશાહીને ખતમ કરી રહ્યું છે!’

Election Commission of India

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી પંચ પર દેશમાં લોકશાહીને ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.