આદિવાસી મહિલા ખાતર માટે બે દિવસ લાઇનમાં ઉભી રહેતા મોત

Adivasi News

Adivasi News: આદિવાસી મહિલા ખાતર વિતરણ કેન્દ્ર બહાર બે દિવસ રાહ જોતી ઉભી રહી, તબિયત લથડતા એમ્બ્યુલન્સ ન મળી, મોત થઈ ગયું.