સવર્ણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવાની હતી, અચાનક લાશ મળી
સવર્ણ યુવતી તેના પ્રેમી દલિત યુવક સાથે 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવાની હતી. હવે અચાનક તેની લાશ મળી. પરિવાર પર હત્યાનો આરોપ.
સવર્ણ યુવતી તેના પ્રેમી દલિત યુવક સાથે 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવાની હતી. હવે અચાનક તેની લાશ મળી. પરિવાર પર હત્યાનો આરોપ.
કલોલમાં પિતાનું અવસાન થતા પુત્રો માતાને સ્મશાનમાં લઈ ગયા અને તેમના હસ્તે પિતાને અગ્નિદાહ અપાવ્યો. દલિત મહિલાઓ પહેલીવાર સ્મશાનમાં પ્રવેશી.
નેતાના પુત્રે કહ્યું, ઓર્ડર છેક મારી કારમાં આવીને આપજો. પીઝા સ્ટોરવાળાએ તે પ્રમાણે કર્યું છતાં ઓર્ડરમાં મોડું થયું હોવાનું કહીને દલિત કર્મચારીને માર માર્યો.