કલોલમાં ફાયનાન્સરે પતિની હાજરીમાં દલિત મહિલાને લાફો માર્યો
કલોલ સીટી મોલમાં ચેક રિટર્નના કેસમાં સમાધાન અર્થે ગયેલા દલિત પરિવાર પર પતિની હાજરીમાં ફાયનાન્સરે તેમની પત્નીને લાફો મારતાં એટ્રોસિટીની ફરિયાદ.
કલોલ સીટી મોલમાં ચેક રિટર્નના કેસમાં સમાધાન અર્થે ગયેલા દલિત પરિવાર પર પતિની હાજરીમાં ફાયનાન્સરે તેમની પત્નીને લાફો મારતાં એટ્રોસિટીની ફરિયાદ.
કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.
કલોલમાં પિતાનું અવસાન થતા પુત્રો માતાને સ્મશાનમાં લઈ ગયા અને તેમના હસ્તે પિતાને અગ્નિદાહ અપાવ્યો. દલિત મહિલાઓ પહેલીવાર સ્મશાનમાં પ્રવેશી.