‘તું દલિત છે, તારી સાથે લગ્ન શક્ય નથી, મારો પરિવાર ના પાડે છે..”
વડોદરામાં પટેલ ડૉક્ટરે બ્યુટી પાર્લર સંચાલિકા દલિત યુવતીને લગ્નની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. પરિવારે જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું.