‘ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ’, રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો

gujarat rajkot news

રાજકોટમાં યોજાયેલા દલિત સ્વાભિમાન સંમેલનમાં ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે મનુવાદીઓ પર આકરા પ્રહારો કર્યા.