મધરાતે ડો.આંબેડકરની પ્રતિમા ચોરાઈ, બીજી લગાવી એ પણ ચોરાઈ

dr ambedkars statue stolen

મનુવાદી અસામાજિક તત્વો ગામમાં લાગેલી ડો.આંબેડકરની પ્રતિમાને ઉખાડીને લઈ ગયા. ગ્રામ પંચાયતે બીજી પ્રતિમા લગાવી, તો તે પણ ચોરી ગયા