જાતિવાદી તત્વો મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ફરાર

Dr Ambedkars statue was blackened in Jaunpur

જાતિવાદી તત્વો મધરાતે ચોકમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરીને ફરાર થઈ ગયા. દલિત સમાજ રસ્તા પર ઉતર્યો. બીએસપી, ભીમ આર્મીનું આંદોલન શરૂ.