EWS ના 140 ઉમેદવારોએ 1 કરોડ ફી ભરી મેડિકલમાં પ્રવેશ લીધો
મેડિકલ કૉલેજોમાં EWS ની આડમાં ચાલતું લોલમલોલ. ફોર્મ ભરતી વખતે જે ગરીબ હતા તેમણે 1 કરોડ ટ્યુશન ફી ભરીને એડમિશન લીધાં.