ગુજરાતમાં 10 વર્ષમાં નકલી જાતિ પ્રમાણપત્રની 1084 ફરિયાદો મળી
રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના આંકડા મુજબ છેલ્લાં દસ વર્ષમાં 1084 સવર્ણો વિરુદ્ધ SC-ST ના નકલી સર્ટિફિકેટ પર સરકારી લાભ મેળવ્યાની ફરિયાદ થઈ છે.