નકલી ST સર્ટિ પર ACP બની ગયેલા બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા

acp b m chaudhary

સુરતના ACP બી.એમ. ચૌધરી નકલી આદિવાસી સર્ટિફિકેટ પર પોલીસમાં ભરતી થયા હોવાનો ગુનો દાખલ થતા હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

સાબરકાંઠામાં નકલી ST સર્ટિ પર એક જ પરિવારના ૩ લોકોએ સરકારી નોકરી મેળવી

fake ST certificate

વિજયનગરના વસાઈ ગામનો પરિવાર આદિવાસી નથી, તેમ છતાં આ પરિવારના ત્રણ સભ્યો ST સર્ટિફિકેટ કઢાવી 12 વર્ષથી સરકારી નોકરી કરી રહ્યાં છે.