ગુજરાતની ‘પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ’ ના બાળકો પતરાં નીચે ભણે છે

gujarats first govt smart schools

અમદાવાદની કાંકરિયા શાળા નં.6 ને ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ જાહેરાત કરાઈ હતી. જેના બાળકો પતરાં નીચે ભણે છે.