જરખીયાના દલિત યુવકની જન્મદિવસે અંતિમક્રિયા કરાઈ

ભરવાડોની લુખ્ખાગીરીનો ભોગ બનેલા લાઠીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની તેના જન્મદિવસે અંતિમવિધિ કરાતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.